Skip to main content
Settings Settings for Dark

#WorldWildlifeDay : ધરા વીરોની ગુજરાત...ભૂમિ સિંહોની ગુજરાત

Live TV

X
  • વન્યપ્રાણીઓને અભય બનાવી પર્યાવરણ અને વનની જાળવણીમાં ગુજરાત દેશમાં આગેવાની લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં : CM વિજય રૂપાણી

    કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની  રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહયું કે, ગુજરાત વન્યપ્રાણીઓને અભયતા બક્ષી પર્યાવરણ અને વન પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રીએ પર્યાવરણ અને પ્રવાસનનો સંતુલિત વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. રાજય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવ્યું હતું.  આ સાથે જ મુખ્યમંત્રીએ સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો.

    કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કેન્દ્રીય વન વિભાગની એપ્લિકેશન "હર્ષવર્ધન" નો ઉલ્લેખ કરીને કહયું કે, આ એપથી લોકો એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર વન પર્યાવરણ જાગૃતિ અંગેના પ૦૦થી વધુ કામ કરી શકે છે. વન પર્યાવરણ પ્રેમીઓને "ગ્રીન ગુડ ડીડ"નો અનુરોધ કરતા ડો. હર્ષવર્ધને વધુંમાં કહયું કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી જતી પ્રજાતિઓના સંવર્ધન માટે ઝૂઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડિયાની પણ સહભાગિતા વધારાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply