Skip to main content
Settings Settings for Dark

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની તાલિબાન સંગઠને નિંદા કરી

Live TV

X
  • તાલિબાનો સાથેની શાંતિ વાટાઘાટોમાં પીછે હટ કરવાના નિર્ણયની નિંદા કરી

    તાલિબાનો સાથેની શાંતિ વાટાઘાટોમાં પીછે હટ કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની તાલિબાન સંગઠને નિંદા કરી છે. તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, શાંતિ વાટાઘાટોમાંથી પીછે હટ કરવાથી નુકસાન અમેરિકાને જ થશે. તાલિબાન નેતાઓએ જણાવ્યું હતું કે, શાંતિ વાટાઘાટો સારા માહોલમાં ચાલી રહી હતી.રવિવારે કેમ્પ ડેવિડ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અફઘાન પ્રમુખ અને તાલિબાની નેતાઓ મળવાના હતા.પરંતુ તે પહેલાં જ ટ્રમ્પે ટ્વીટ કરી મંત્રણા રદ કરી દીધી હતી. ટ્રમ્પે શાંતિ વાટાઘાટો બંધ કરવા નિર્ણય લીધો હોવા છતાં અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ વહીવટી તંત્ર હજી પણ તાલિબાનો સાથે એક ડીલ કરવા પ્રયાસશિલ છે. પરંતુ તાલિબાન શાંતિ માટે પ્રતિબદ્ધ નહીં થાય ત્યાં સુધી તે પ્રક્રિયા પણ આગળ નહીં વધે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply