Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના કેરોલિનામાં પહોંચ્યુ ડોરિયન તોફાન

Live TV

X
  • ઉત્તરી બહામાસને ધમરોળ્યા પછી ડોરિયન તોફાને અમેરિકાના કેરોલિના રાજ્યમાં દસ્તક આપી હતી

    ઉત્તરી બહામાસને ધમરોળ્યા પછી ડોરિયન તોફાને અમેરિકાના કેરોલિના રાજ્યમાં દસ્તક આપી હતી. ઉત્તરી અને દક્ષિણી કેરોલિનામાં લોકોને શ્રેણી 2ના તોફાનનો સામનો કરવો પડ્યો હતો.

    અમેરિકી હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કેરોલિના તટ પર ખતરનાક તોફાન જોઈ શકાય છે અને છથી 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે.

    તોફાન ડોરિયનના કારણે બહામાસમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજારો લોકો બેઘર થઈ ચૂક્યા છે. બહામાસ દ્વીપમાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે. જે ઉપરાંત યુએસ કોસ્ટ ગાર્ડ અને બ્રિટિશ રોયલ નેવી ઝડપથી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply