Skip to main content
Settings Settings for Dark

અમેરીકાની ઠપ થયેલી એર સિસ્ટમ ફરી થઇ કાર્યરત

Live TV

X
  • અમેરીકામાં એર સિસ્ટમ ખોરવાતા ફ્લાઈટોને મોટા પાયે પહોટચી અસર. અમેરિકામાં  નોટામ તરીકે ઓળખાતી ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની નોટિસ ટુ એર સેફ્ટી મિશન સિસ્ટમ ખોરવાઈ જતાં સમગ્ર દેશનો વિમાન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સિસ્ટમમાં ફામી સર્જાવાના કરાણે અમેરીકાની અનેક ફ્લાઇટ્સને આગળ સૂચના ન મળે ત્યાં સુધી ટેકઓફ કરવાની જ મનાઈ ફરમાવી દેવાઈ હતી. અમેરીકાની એર સિસ્ટમ ઠપ થતા હવામાં ઉડતી હજારો ફ્લાઇટ્સ સામે જોખમ સર્જાતા તેમને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.  એર મિશન સિસ્ટમ ફ્લાઇટ ક્રુને અમેરિકન એર સ્પેસમાં સલામતી અંગે સૂચના આપે છે. હવે સિસ્ટમ તબક્કાવાર ધોરણે શરુ થઈ રહી છે. જેને કરાણે અમેરીકાનો એર ટ્રાફિક ફરી રાબેતા મુજબ થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply