Skip to main content
Settings Settings for Dark

કોરોનાના વધતા કેસને કારણે WHO એ ચીનને સાચા આકડા રજુ કરવા જણાવ્યું

Live TV

X
  • ચીનમાં હાલ કોરોનાનો હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધતાં જતાં મૃત્યુ આંકને પગલે WHO એ  ફરીવાર એકવાર કોવિડ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  WHOના વડાએ ફરીવાર ચીનને કોવિડના યોગ્ય આંકડા જાહેર કરવા નિર્દેશ કર્યો છે.  આ અગાઉ પણ WHOએ આ બાબતે ચીનને ટકોર કરી હતી. સતત વિરોધ બાદ ચીને ગયા મહિને ઝીરો કોવિડ પોલિસીને સમાપ્ત કરી દેવામાં આવી હતી. જ્યારથી ચીનમાં ઝીરો કોવિડ પોલીસીને હટાવી દેવામાં આવી છે ત્યારથી ચીનમાં સતત કોરોનાના કેસ  મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચીનનો આરોગ્ય વિભાગ કોરોનાના નવા વેરીઅન્ટનાં કરાણે ખુજ જ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ચીનમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રીજા પ્રાંત હેનાનની 90 ટકા વસ્તી કોરોના સંક્રમણનો ભોગ બની છે. હેનાનના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply