Skip to main content
Settings Settings for Dark

આ વર્ષનો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અફઘાન છોકરીઓ અને મહિલાઓને સમર્પિત કરાશે

Live TV

X
  • યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશને આ વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અફઘાન છોકરીઓ અને મહિલાઓને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. સંસ્થાના મહાનિર્દેશક ઓડ્રે અઝુલે જણાવ્યું હતું કે, કોઈપણ દેશમાં છોકરીઓને શિક્ષણથી વંચિત ન રાખવું જોઈએ. શિક્ષણના માનવ અધિકારનું દરેક કિંમતે સન્માન કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે,અફઘાનિસ્તાનની છોકરીઓ અને મહિલાઓના અધિકારોને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની વિશ્વ સમુદાયની જવાબદારી છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર, હાલમાં અફઘાનિસ્તાનમાં લગભગ 80 % છોકરીઓ અને યુવતીઓ તાલિબાન શાસન હેઠળ શિક્ષણથી વંચિત છે કારણ કે તેમને શાળા અને કોલેજમાં જવાની મંજૂરી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply