Skip to main content
Settings Settings for Dark

કઝાકિસ્તાનના કાસિમ જોમાર્ટ તોકાયેવ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 70 ટકા મતોથી વિજય થયા

Live TV

X
  • કઝાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ નૂર સુલ્તાન નઝર બાયેવનાં ઉત્તરાધિકારી કાસિમ જોમાર્ટ તોકાયેવ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 70 ટકા મતોથી વિજય થયાં છે. સરકાર સમર્થિત ચૂંટણી વિશેષજ્ઞના તારણોમાં 66 વર્ષિય તોકાયેવને 70 ટકાથી વધુ મત મળ્યા છે.

    કઝાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ નૂર સુલ્તાન નઝર બાયેવનાં ઉત્તરાધિકારી કાસિમ જોમાર્ટ તોકાયેવ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 70 ટકા મતોથી વિજય થયાં છે. સરકાર સમર્થિત ચૂંટણી વિશેષજ્ઞના તારણોમાં 66 વર્ષિય તોકાયેવને 70 ટકાથી વધુ મત મળ્યા છે. તેમના મુખ્ય હરિફ અમિરઝન કોસાનોવેનને 15 ટકા જ મત મળ્યાં હતા. આ દરમિયાન વિપક્ષના અસંખ્ય પ્રદર્શનકારીઓએ મતદાનનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો છે, પોલીસે વિરોધ કરી રહેલા અનેક લોકોની ધરપકડ પણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply