Skip to main content
Settings Settings for Dark

ચીન સાથે વેપાર વાતચીતનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ: અમેરિકા

Live TV

X
  • અમેરીકાનો દાવો છે કે તેમણે ચીન સાથે વેપાર વાતચીતના પ્રથમ તબક્કાને સફળતાપૂર્વક પુરો કર્યો છે. અમેરીકી પ્રવકતા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ આ વાતચીતને અનેક તબક્કામાં કરવા ઇચ્છે છે અને તેના પ્રથમ તબક્કાને પુરો કરાયો છે. આમ છતા હજુ અમેરીકા અને ચીનની વચ્ચે મુશ્કેલ મુદે સંમતી બની નથી. અમેરીકાનો આરોપ છેકે ચીન અમેરીકી કંપનીઓને જબરદસ્તીથી ટેકનોલોજી ટ્રાન્સફર કરીને પેટન્ટની ચોરી કરે છે. બીજી બાજુ ચીને આ મુદે કશુ કહેવાનો ઇન્કાર કર્યો છે અને કહયું કે વાતચીતનો બીજો તબક્કો નવેમ્બર 2020 પહેલા શરૂ થશે નહી અને ચીન રાહ જોશે કે શું અમેરીકામાં ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચુટાય છે કે કેમ ?

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply