Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ કોરિયાઃ સિયોલના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાગી ભીષણ આગ, 500 લોકોનું કરાયું સ્થળાંતર

Live TV

X
  • દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.

    દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, 500 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે લાગેલી આ ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાયટરની ટીમો કામ કરી રહી છે અને હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply