પેરુઃ રાજધાની લીમામાં પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થનમાં પ્રદર્શનકારીઓનો સરકાર સામે ભારે વિરોધ
Live TV
-
પેરુની રાજધાની લીમામાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ભારે અથડામણ જોવા મળી હતી.
પેરુની રાજધાની લીમામાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ભારે અથડામણ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે લોકો ઉપર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ગત મહિનાથી શરુ થયેલા વિરોધ પ્રદર્શનમાં 50 જેટલા લોકોનાં મોત થઈ ચુક્યા છે જેથી લોકો ગુસ્સામાં છે. ગત ડિસેમ્બર મહિનામાં પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કેસલોને હટાવ્યા બાદ દેશમાં આ વિરોધ પ્રદર્શન શરુ થયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિ દિના બોલુર્ટેનું રાજીનામું અને ત્વરીત ચૂંટણીની માંગ સાથે આ પ્રદર્શન થઈ રહ્યું છે.
