Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન: ચૂંટણી આયોગે 24 ન્યાયાધીશની અપીલીય ટ્રિબ્યૂનલની નિયુક્તિ માટે અધિસૂચના જાહેર કરી

Live TV

X
  • પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી 2024ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.

    પાકિસ્તાનમાં ચૂંટણી આયોગે 24 ન્યાયાધીશની અપીલીય ટ્રિબ્યૂનલની નિયુક્તિ માટે અધિસૂચના જાહેર કરી છે. 8 ફેબ્રુઆરી 2024ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. અપીલીય ટ્રિબ્યૂનલ ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પત્રનો સ્વીકાર અથવા નામંજૂર કરવા માટેની ફરિયાદનું નિવારણ કરશે.

    24 ન્યાયધીશમાંથી 9 ન્યાયાધીશ પંજાબમાં, 6 સિંધમાં, 5 ખૈબર પખ્તૂનખ્વા, 2 બલૂચિસ્તાન અને 2 સંઘીય રાજધાની ઈસ્લામાબાદમાં અપીલીય ટ્રિબ્યૂનલ તરીકે કામ કરશે. પાકિસ્તાનમાં ચૂંટણી સાથે જોડાયેલ કાયદો નિર્વાચન ક્ષેત્ર કોઈપણ મતદાતાના પાર્ટીના ઉમેદવાર અથવા નામાંકિત ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મંજૂરી આપે છે. 8 ફેબ્રુઆરીએ થનાર સામાન્ય ચૂંટણી માટે નામાંકન નોંધાવવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર હતી, ત્યારપછી ચૂંટણી આયોગે આ અધિસૂચના જાહેર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply