Skip to main content
Settings Settings for Dark

યુક્રેનમાં ઈમારત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ, 3 મંત્રીઓ સહિત 16ના મોત

Live TV

X
  • યુક્રેનની રાજધાની કિવના બ્રોવરી શહેરમાં પાસે એક મોટી હેલિકોપ્ટર દુર્ધટના સર્જાઈ છે. અહીં એક હેલિકોપ્ટર બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા છે. વાસ્તવમાં જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં ઘણી રહેણાંક ઇમારતો હતી. તેથી મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે તેવું અનુમાન છે.
     
    હાલ દુર્ઘટના સ્થળ પર રાહત અને બચાવ કર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. હેલિકોપ્ટરને કયા કારણોસર અકસ્માત નડ્યો તેનુ હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તો બીજી તરફ હોલિકોપ્ટર રહેણાક વિસ્તારમાં પડવાના કારણે આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હેલિકોપ્ટરનો કાટમાળ ખસેડવાની સાથે મૃતકોની ઓળખ અને રાહત બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply