Skip to main content
Settings Settings for Dark

સ્લોવેનિયામાં નતાસા પિરક મુસર દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

Live TV

X
  • નતાસા પિરક મુસર એક પત્રકાર અને વકીલ છે.

    સ્લોવેનિયામાં રવિવારે યોજાયેલ બીજા તબક્કાની ચૂંટણીમાં કન્ઝર્વેટીવ પ્રતિદ્વંદ્વીને હરાવીને નતાસા પિરક મુસર દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. સ્લોવેનિયાના ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, પિરક મુસરે લગભગ 54 ટકા મત પ્રાપ્ત કર્યા છે. જ્યારે વિરોધી પક્ષના ઉમેદવારને 46 ટકા મત મળ્યા હતા. સ્લોવેનિયામાં 20 લાખની વસ્તી છે. નતાસા પિરક મુસર એક પત્રકાર અને વકીલ છે. તેમણે પૂર્વ વિદેશ મંત્રી અને રાજનીતિના અનુભવી એંજે લોગરને હરાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply