આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ
Live TV
-
આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે.જેની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે.યુવા પેઢી માદક પદાર્થોના રવાડે ચડી પોતાનું જીવન ખરાબ ન કરે તે માટે આજે ભારત સહિત વિશ્વમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ત્યારે અમદાવાદ નોર્કોટિક્સ બ્યૂરો દ્વારા યુવા પેઢી ડ્રગના સેવનથી દૂર રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
