Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, વર્ષ 2015માં ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું થયું હતું ઉદ્ધાટન

Live TV

X
  • આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે.આ દિવસનો હેતુ હેન્ડલૂમનું મહત્વ અને દેશના સામાજિક-આર્થિક યોગદાન વિશે જાગૃતિ ફેલવવાનો છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે તેમણે કહ્યું હતું કે, ભારતીય હસ્તકળા કારીગરી ગરીબી સામે લડવાનું એક એવું અસ્ત્ર સાબિત થશે જેવી રીતે સ્વતંત્રતા સંઘર્ષમાં સ્વદેશી આંદોલન થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply