સ્વતંત્રતા દિવસ સમારોહના સંદર્ભે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત દેશભક્તિ ફિલ્મોત્સવ આજથી શરુ
Live TV
-
સ્વતંત્રતા દિવસ સમારોહના સંદર્ભે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત દેશભક્તિ ફિલ્મોત્સવ આજથી શરુ થઇ ગયો છે. 7 થી 21 ઑગસ્ટ સુધી ચાલનાર આ અનોખા ઓનલાઇન ફિલ્મોત્સવમાં દેશભક્તિ પર 8 ભાષાઓમાં 41 ફિલ્મો બતાવવામાં આવશે. આ ફિલ્મોત્સવને દરરોજ નિઃશુલ્ક www.cinemasofindia.com પર જોઈ શકાશે.
