Skip to main content
Settings Settings for Dark

આજે શિક્ષણવિદ અને જનસંઘના નેતા ડૉ.શ્યામા પ્રસાદની જયંતિ

Live TV

X
  • એક સાચા દેશભક્ત તરીકે તેમણે ભારતના વિકાસ માટે અનુકરણીય યોગદાન આપ્યું - પ્રધાનમંત્રી

    આજે શિક્ષણવિદ્, ચિંતક અને જનસંઘના નેતા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, હું ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર નમન કરુ છું. એક સાચા દેશભક્ત તરીકે તેમણે ભારતના વિકાસ માટે અનુકરણીય યોગદાન આપ્યું છે. ભારતની એકતા માટે તેમણે સાહસી પ્રયાસ કર્યા છે. તેમના વિચાર અને આદર્શ દેશભરમાં લાખો લોકોને પ્રેરણા પૂરી પાડે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply