Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોરોના પર યોજાઈ મંત્રી મંડળની 17મી બેઠક

Live TV

X
  • કોવિડ-19ની સ્થિતિને લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધનના વડપણ હેઠળ, ગઈકાલે 17મી બેઠક મળી હતી. આ બેઠકમાં, વિદેશ મંત્રી એસ જયશંકર, નાગરિક વિમાન વિભાગના મંત્રી હરદિપ પુરી, ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય, શીપીંગ અને રસાયણ રાજયમંત્રી મનસુખ માંડવિયા, અને આરોગ્ય પરિવાર રાજય મંત્રી અશ્વીનીકુમાર ચોબે ઉપરાંત તમામ ટોચના અધિકારી સામેલ થયાં હતાં. મંત્રી સમુહને દેશમાં કોવિડ-19 ની તાઝા સ્થિતિ, કાર્યવાહી અને પ્રબંધન તેમજ કોવિડ-19ને લગતી કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

    આ બેઠક માં ભારત અને અન્ય દેશની તુલનાત્મક સ્થિતિને સ્પષ્ટ કરતા મંત્રી સમુહ સમક્ષ, એક સંક્ષીપ્ત અહેવાલ રજુ કર્યો હતો. જેમા કોવિડ-19 ના બચાવ ઉપરાંત ભવિષ્યમાં ઉઠાવનારા પગલાઓ અંગેનું પમ આયોજન કરાયુ હતુ. આ બેઠક માં દેશના મોટા રાજયો જેવા કે, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તેલંગાણા, તામિલનાડુમાં , કોવિડ-19ના વધતા કેસ અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply