Skip to main content
Settings Settings for Dark

આર્મી ચીફ નરવણેએ વીર સૈનિકોને પ્રશંસનીય પત્ર આપી સન્માનિત કર્યાં

Live TV

X
  • ગલવાન ઘાટીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આર્મી ચીફે લેહ લદાખની મુલાકાત લઈ સૈનિકોનો ઉત્સાહ વધારવાની કોશિશ કરી હતી અને સૈનિકોને સન્માનિત કર્યા હતા.

    સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે એ આજે પૂર્વ લદાખ સેક્ટરમાં વીર સૈનિકોને પ્રશંસનીય પત્ર (Commendation Cards) થી સન્માનિત કર્યા હતા. હાલમાં આર્મી ચીફ લેહ લદાખની મુલાકાતે છે. આ દરમ્યાન તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ જવાનોના ખબર અંતર પણ પૂછ્યા હતા.

    પૂર્વી લદાખ સેક્ટરમાં ચીની સૈનિકો સામે બહાદુરીથી લડત આપનાર સૈનિકોને પ્રશંસનીય પત્ર આપવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply