Skip to main content
Settings Settings for Dark

આસામમાં 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો પોસ્ટલ બેલેટ દ્વારા કરી શકશે મતાધિકારનો ઉપયોગ 

Live TV

X
  • આસામમાં ચૂંટણીપંચની એક અનોખી પહેલ

    આસામ ચૂંટણીને લઈને ચૂંટણીપંચે એક અનોખી પહેલ કરી છે. આ વખતે 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા મતદારો પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરે બેઠા જ વોટ કરી શકશે. 

    શું હોય છે પોસ્ટલ બેલેટ? 

    જેવું કે તેના નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે પોસ્ટલ બેલેટ એક ટપાલ મત પત્ર હોય છે. તે 1980ના દશકમાં ચાલતા પેપર્સ બેલેટ પેપરના જેવું જ હોય છે. ચૂંટણીમાં તેનો ઉપયોગ એ લોકો દ્વારા કરવામાં આવે છે જે લોકો પોતાની નોકરીના કારણે પોતાના મત ક્ષેત્રમાં મતદાન કરવા ન જઈ શકતા હોય. જ્યારે આ લોકો પોસ્ટલ બેલેટની મદદથી વોટ આપે છે તો તેમને સર્વિસ વોટર્સ અથવા એબસન્ટ વોટર્સ પણ કહેવામાં આવે છે. 

    પરંતુ આ વખતે આસામમાં ચૂંટણીપંચે પોસ્ટર બેલેટ દ્વારા  80 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા મતદારો ઘરે બેઠા મત આપી શકે તે માટે તેનો ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply