Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે ચોમાસુ પહેલી જૂનને બદલે છઠ્ઠી જૂને કેરાલામાં બેસશે

Live TV

X
  • હવામાન વિભાગના અનુમાન અનુસાર દ.પશ્ચિમ મોનસુન સમયથી પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂને કેરળ પહોંચશે. જેથી ત્યાં વર્ષાઋતુની શરૂઆત થઈ જશે. ત્યારબાદ, તે ઉત્તર તરફ, આગળ વધશે તેવું હવામાન વિભાગના મહાનિર્દેશક ,ડૉ.એમ.મોહાપાત્રાએ જણાવ્યુ હતુ.

    સામાન્ય રીતે મોનસુન કેરળ તટે પહેલી જૂને પહોચી જશે તેવી આશા સેવાતી હતી, જો કે આ વખતે ,મોનસુન કેરળ તટે થોડુ મોડું પહોંચશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 18 અને 19 મે દરમિયાન અંદમાન સાગરના દક્ષિણ ભાગમાં, નિકોબાર દ્વિપ, અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર ,દક્ષિણ પશ્ચિમ મોનસુનના વધવા માટે પરિસ્થિતિઓ ,અનુકૂળ થઈ રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply