Skip to main content
Settings Settings for Dark

'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020': ભારત પ્રતિભાનું પાવર હાઉસ છેઃ PM મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020' ના ઉદ્દઘાટન સમારોહને સંબોધિત કર્યું હતું.

    જેમાં તેમણે કહ્યું કે, ભારતીય ટેક ઉદ્યોગ અને ટેકનિક નિપુણ લોકોને કોણ ભૂલી શકે? ભારત પ્રતિભાનું પાવર હાઉસ છે, જે આ ક્ષેત્રમાં યોગદાન આપવા ઉત્સુક છે. ભારતમાં પોતાને સુધાર કરવાની ક્ષમતા છે. ઈતિહાસ જોવા પર ખ્યાલ આવે છે કે, ભારતે દરેક પડકારોનો સામનો કર્યો છે, પછી ભલે તે સામાજિક હોય કે આર્થિક. ભારત વૈશ્વિક સમૃદ્ધિને આગળ વધારવા માટે કંઈપણ કરવા તૈયાર છે. આ એક એવું ભારત છે, જે સુધાર, પ્રદર્શન અને પરિવર્તનમાં વિશ્વાસ રાખે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply