Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકના હમ્પીમાં આજથી G20 સંસ્કૃતિ કાર્ય સમૂહની ત્રીજી બેઠક યોજાશે

Live TV

X
  • કર્ણાટકના હમ્પીમાં આજથી G20 સંસ્કૃતિ કાર્ય સમૂહની ત્રીજી બેઠક યોજાશે. આ બેઠકમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકમાં સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણ જેવા અનેકવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા થશે. હમ્પી એક પર્યટન સ્થળ અને દેશની ઐતિહાસિક ધરોહર છે. હમ્પીમાં G 20ના પ્રતિનિધિઓ માટે લાઈટ એન્ટ સાઉન્ડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાર પ્રાથમિકતાવાળા ક્ષેત્રને સંસ્કૃતિ કાર્ય સમૂહની બેઠકમાં મુખ્યરૂપે રાખવામાં આવ્યા છે. તેમાં સંસ્કૃતિના સંવર્ધન અને સંરક્ષણ અને ડિજિટલાઈઝેશન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply