Skip to main content
Settings Settings for Dark

કલવારી શ્રેણીની પાંચમી સબમરીન INS વાગીરને આજે ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવશે

Live TV

X
  • નૌસેનાની પાંચમી શ્રેણી સબમરીનને આઈએનએસ વાગીરને આજે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ સબમરીનને મુંબઈના મડગાઉ શીપ બિલ્ડર્સ લિમિટેડે બનાવી છે. ભારતમાં બનનારી તમામ સબમરીન પૈકી સૌથી સૌથી ઓછા સમયમાં નિર્માણ પામેલી સમરીન વાગીર ધણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આજે સબમરીન વાગીરની કમિશનીંગના પ્રસંગે ભારતીય નૌસેના અધ્યક્ષ અદમિરલ આર. હરિકુમાર મુખ્ય અતિથી હશે. આઈએનએસ વાગીરને 12 નવેમ્બર 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં શરુ થયેલુ સબમરીનનું સમુદ્રી પરિક્ષણ કરવામાં આવ્યું છે. ગઈકાલે ચાર સબમરીનને પહેલાથી ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply