Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ પર બનનારા નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ કરશે

Live TV

X
  • આજે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જયંતિ છે. નેતાજીની જયંતિને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસના રુપે ઉજવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અંદમાન નિકોબારના 21 સૌથી મોટા દ્વીપસમુહોનુ નામકરણ પરમવીર ચક્ર વિજેતાઓના નામે કરશે. સૌથી મોટા દ્વીપ સમુહનું નામ સૌથી પહેલા પરમવીર ચક્ર વિજેતાના નામે થશે. પ્રધાનમંત્રી મોદી નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડેલનું પણ અનાવરણ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply