Skip to main content
Settings Settings for Dark

કાનપુર અથડામણ કેસમાં STFને મળી સફળતા, અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર

Live TV

X
  • હમીરપુરમાં, S.T.F.ને મળી સફળતા-વિકાસ દૂબે પર ઈનામની રાશિ અઢી લાખથી વધારી 5 લાખ કરાઈ

    ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં C.E.O. સહિત આઠ પોલીસ જવાનોની હત્યાના કેસમાં સ્થાનિક પોલીસે મુખ્ય આરોપી વિકાસ દુબેના નજીકના સાગરિત અમર દુબેનુ એન્કાઉન્ટર કર્યું છે. ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે હબીરપુરમાં અમરને ઠાર કર્યો હતો.

    પોલીસને અમર દુબે શૂટઆઉટમાં સામેલ હોવાની શંકા હતી. અમર દુબે હમીરપુરમાં હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અમરને પહેલાં સરેન્ડર કરવા માટે કહ્યું પરંતુ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરતાં અમર દુબે ઘટના પર જ ઠાર થયો હતો.

    વિકાસ દુબેના સાથી શ્યામુ બાજપેયીની આ અથડામણ બાદ પોલીસે ધરપકડ કરી છે. તો વિકાસ દુબેને પકડવા માટે મુકવામાં આવેલી ઇનામની રકમને વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. ફરીદા બાદ અથડામણ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply