Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રીએ B.R.O.ના મહાનિદેશક સાથે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરી

Live TV

X
  • રાજનાથ સિંહે દેશની સુરક્ષામાં BROનાં સહયોગ અને તેમના પ્રયાસોની પણ સરાહના કરી હતી.

    સરહદી વિસ્તારોમાં સેનાને પહોંચવા માટે સરળ માર્ગો અને પુલ વગેરેના અતિ મુશ્કેલ કાર્યોનું નિર્માણ કરનારી સંસ્થા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, B.R.O.ના ઉચ્ચ અધિકારી સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે મુલાકાત કરી હતી.. આ બેઠકમાં રક્ષામંત્રીએ B.R.O.ના મહાનિદેશક સાથે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરી હતી અને તમામ કાર્યોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટેના નિર્દેશ આપ્યાં હતાં.. કોવિડ-19નાં કારણે લગાવેલા પ્રતિબંધો છતાં પણ B.R.Oએ વિવિધ પરિયોજનાઓની પ્રગતિ માટે કાર્ય સતત યથાવત રાખ્યું હતું.. રાજનાથ સિંહે દેશની સુરક્ષામાં BROનાં સહયોગ અને તેમના પ્રયાસોની પણ સરાહના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply