કેદારનાથ ધામમાં સુવિધા વિકસિત કરવાના કાર્યોની પ્રધાનમંત્રીએ કરી સમીક્ષા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામ યાત્રા માર્ગ પર મુસાફરો માટે સુવિધાઓ વિકસિત કરવાને લઈને કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની આજે સમીક્ષા કરી હતી. આ દરમ્યાન પ્રધાનમંત્રીએ ઘણા નિર્દેશો પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ કેદારનાથની સ્થાપત્ય કળાનું ધ્યાન રાખવામાં આવે તેવા સૂચનની સાથે કહ્યું હતું કે, કેદારનાથ યાત્રાના માર્ગ પર મુસાફરોને કેદારનાથની પૌરાણિક અને ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત થઈ શકે, તે રીતે માર્ગોને વિકસાવવામાં આવે.
