Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીના છત્તરપુરમાં જાહેરસભાને સંબોધશે

Live TV

X
  • 2024માં યોજાનારી દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી અને દેશના અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. દરેક રાજ્યમાં ભાજપ હાલ પૂરજોશમાં ચૂંટણીની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ભાજપના દિગ્ગજો અનેક જગ્યાએ જનસભા સંબોધી રહ્યા છે. જેમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીના છત્તરપુરમાં જાહેરસભાને સંબોધન કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply