Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગૃહમંત્રીએ જણાવ્યુ કે, શરુઆતી લક્ષણો જોતા મે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આપ્યો છે. હાલ મારી તબિયત સારી છે, પરંતુ ડોક્ટરની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યો છુ. ગૃહમંત્રીએ સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે. બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગૃહમંત્રી અમિત શાહ જલ્દી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે. જ્યારે બીજી તરફ અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply