કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતોને શુભેચ્છા પાઠવી
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. એક ટ્વીટ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીએ જીવનભર ખેડૂતોના હિત માટે લડ્યા. તેમનું માનવું હતું કે સમૃદ્ધ ખેડૂતો અને મજબૂત કૃષિ વ્યવસ્થા ઉજ્જવળ ભારતનો પાયો છે. ચૌધરી સાહેબને તેમની જન્મજયંતિ પર યાદ કરીને, હું તેમને નમન કરું છું અને દરેકને ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવું છું.
