Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની છઠ્ઠી બેઠકમાં લીધો ભાગ

Live TV

X
  • ભારતે બ્રિક્સ દેશોમાં પર્યાવરણ પ્રબંધનને લઈને પહેલે થી ચાલી આવતી સર્વોત્તમ પ્રથાઓને પરસ્પર દર્શાવવાનું આહ્વાન કર્યુ છે.. આ દીશામાં ભારતે પહેલનો હાથ લંબાવ્યો છે..બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની છઠ્ઠી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ભારત માટે આ સમૂહનું વિશેષ મહત્વ છે.. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત પાંચ બ્રિક્સ દેશોનાં પર્યાવરણ મંત્રીઓએ ગુરૂવારે રશિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજીત આ બેઠકમાં ભાગ લીધો હતો.. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પેરિસ સમજૂતિ અને જળવાયું પ્રતિબદ્ધતાઓ અનુરૂપ આગળ વધી રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply