Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે રાજ્યો સાથે કરી ઓક્સિજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓ પર સમીક્ષા બેઠક

Live TV

X
  • કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરીને ઓક્સિજન ઉપકરણોની તૈયારી સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં મહામારીમાં સમયબદ્ધ અને અસરકારક મેનેજમેન્ટ માટે ઓક્સિજન સાધનો, કન્સન્ટ્રેટર્સ અને સિલિન્ડરની આપૂર્તિ અને તૈયારીઓનુ આંકલન કરવામાં આવ્યુ હતુ.
    સ્વાસ્થ્ય સચિવે કોરોનાના વધતા કેસ વચ્ચે આપાત પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા અને સુવ્યવસ્થિત આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply