Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ શહેરોમાં 80 રૂ. કિલોના ભાવે ટામેટાંનું વેચાણ

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા ટામેટાંની ખરીદી માટે કરાઇ રાહત, વિવિધ શહેરોમાં 80 રૂ.કિલોના ભાવે કરાઇ રહ્યું છે વેચાણ

    દેશભરમાં ભારે વરસાદને કારણે ટામેટાના ભાવ પર અસર પડી રહી છે. દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોને થોડી રાહત મળે તે માટે એક ઉત્તમ પ્રયાસ કરાયો છે. જેના અંતર્ગત NAFED અને NCCF દ્વારા વિવિધ શહેરોમાં 80 રૂ.કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી, નોઈડા, લખનૌ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં 500 થી વધુ સ્થળોએ 80 રૂપિયે કિલોના ભાવે ટામેટાનું વેચામ કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply