Skip to main content
Settings Settings for Dark

કોરોનાઃ 24 કલાકમાં નવા 10,667 કેસ, 10,215 દર્દી સાજા થયા

Live TV

X
  • મૃત્યુઆંક 9,900 પર પહોંચ્યો, દેશમાં 1, 53, 178 કેસ

    દેશમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. 24 કલાકમાં 10 હજારથી વધુ લોકો સાજા થયા છે જ્યારે એટલા જ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 380 લોકોના મોત સાથે મૃતઆંક 9,900 પર પહોંચી ગયો છે. સવારે 8 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 3,43,091 પર પહોંચી છે જેમાંથી 1,53, 178 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 1,80, 013 લોકો સાજા થયા છે.

    રાજ્ય કુલ કેસ
    મહારાષ્ટ્ર 1,10,744
    તમિલનાડૂ 46,504
    દિલ્હી 42,829
    ગુજરાત 24,055
    ઉત્તરપ્રદેશ 13,615
    રાજસ્થાન 12,981
    પશ્ચિમ બંગાળ 11,494
    મધ્યપ્રદેશ 10,935
    હરિયાણા 7,722
    કર્ણાટક 7,213
    બિહાર 6,650
    આંધ્રપ્રદેશ 6,456
    જમ્મુ કાશ્મીર 5,220
    તેલંગણા 5,193
    આસામ 4,158
    ઓડિશા 4,055
    પંજાબ 3,267
    કેરળ 2,543

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply