પાકિસ્તાને ગુમ થયેલા બે ભારતીય અધિકારીને ઉચ્ચાયુક્તને સોંપ્યા
Live TV
-
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને સમન્સ અપાયું
સોમવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લાબાદમાં ગુમ થયેલા બે ભારતીય અધિકારીઓને ઉચ્ચાયુક્તને સોંપવામાં આવ્યા છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને આ મામલે જાણ કરી હતી. મહત્વપૂર્ણ છે , કે દિલ્હીમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા પાકિસ્તાનના ઉચ્ચાયુક્તના બે અધિકારી ઝડપાયા હોવાની ઘટનાના બે સપ્તાહ બાદ આ ઘટના સામે આવી છે. પાકિસ્તાનનાં બેવડા વલણને જોતા આ પ્રકારની ઘટના બાદ અનેક સવાલો પણ ઉભા થયાં છે.
