Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19 મહામારી વચ્ચે પુરીમાં ઉજવાઇ જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા

Live TV

X
  • કોવિડ-19ની મહામારી વચ્ચે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ગઈકાલે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.

    આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો નંદીઘોષ., ભાઈ બલરામનો તાલધ્વજ અને બહેન સુભદ્રાનો દર્પદલનો રથ ગુંડીચા મંદિર પહોંચી ગયો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયરે સુચારૂ રૂપે સંચાલન બદલ જગન્નાથ મંદિરના સંચાલકો, પુરી વહીવટીતંત્ર, આરોગ્ય અને પોલીસ વિભાગ સહિત તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply