Skip to main content
Settings Settings for Dark

કોવેક્સિનનાં બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણોમાં 2 થી 18 વર્ષનાં બાળકો અને કિશોરો માટે સલામત પુરવાર: ભારત બાયોટેક

Live TV

X
  • ભારત બાયોટેકે કહ્યું છે કે, તેની કોવિડ વિરોધી રસી કોવેક્સિન બીજા અને ત્રીજા તબક્કાનાં પરિક્ષણોમાં 2 થી 18 વર્ષની વયજૂથ ધરાવતાં બાળકો અને કિશોરોમાં સલામત પુરવાર થઈ છે. સરકારે ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વયજૂથ ધરાવતાં કિશોરોને રસીકરણ માટે કોવેક્સિનના ઉપયોગ માટે મંજૂરી અગાઉથી જ આપી દીધી છે. ભારત બાયોટેકનું આ નિવેદન ઔષધ મહાનિયંત્રક દ્વારા 12 વર્ષ અને તેથી વધુ વય જૂથનાં બાળકો માટે કોવેક્સિનને મંજૂરી મળ્યા બાદ આવ્યું છે. નિયામકને સલાહ આપતી તજજ્ઞોની સમિતિએ બે વર્ષ અને તેથી વધુ વયજૂથ ધરાવતાં બાળકોને માટે કોવેક્સિન રસીનાં ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply