Skip to main content
Settings Settings for Dark

ખેલો ઇન્ડિયા યુવા રમતોમાં હરિયાણાની સંજનાનો વેઇટ લિફટીંગમાં બનાવ્યો નવો વિક્રમ

Live TV

X
  • મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુવા રમતોમાં હરિયાણાની સંજનાએ વેઇટ લિફટીંગમાં 76 કિલો વજન જૂથમાં 7 વિક્રમો તોડીને નવો વિક્રમ બનાવ્યો છે. હરિયાણાએ કબડ્ડીમાં બોઇઝ અને ગર્લ્સ વિભાગોમાં ચંદ્રકો જીતી લીધા છે. ખેલ દરમિયાન 44 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 133 ચંદ્રકો જીતીને મહારાષ્ટ્ર પહેલું સ્થાન ધરાવે છે. એવી જ રીતે 38 સુવર્ણ ચંદ્રકો સાથે  હરિયાણા  બીજું અને 28 સુવર્ણ ચંદ્રકો સાથે મધ્યપ્રદેશ ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply