Skip to main content
Settings Settings for Dark

ગરીબ અને મધ્યમવર્ગના આવાસ માટે વિશેષ ઉપાઈ યોજનાથી રિયલ એસ્ટેટમાં પરિવર્તન આવ્યું

Live TV

X
  • રિયલ એસ્ટેટમાં રોકાણને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    રિયલ એસ્ટેટમાં રોકાણને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગના આવાસ માટે વિશેષ ઉપાઈ યોજનાથી રિયલ એસ્ટેટમાં પરિવર્તન આવ્યું છે. આ યોજના હેઠળ બંધ પડેલા 81 જેટલાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે 8 હજાર 767 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં છે. જેનાથી દેશમાં આશરે 7 હજાર આવાસ તૈયાર કરાશે. સસ્તા અને મધ્યમવર્ગને પરવડે તેવા આવાસ માટે ખાસ વિશેષ ઉપાય, સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મીટ ઈન્કમ હાઉસિંગના પ્રોજેક્ટની સમીક્ષા કરતાં નાણામંત્રીએ આ પરિયોજનાઓને પૂર્ણ કરવા નાણાકિય જરૂરિયાતોને મંજુરી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply