Skip to main content
Settings Settings for Dark

સરકારે સેનાના તમામ દળના વિભાગોમાં મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમીશનનો આદેશ જાહેર કર્યો

Live TV

X
  • સેનામાં મોટા પદ માટે મહિલાઓની ભાગીદારી માટેનો માર્ગ મોકળો બની ગયો છે. સરકારે સેનાના તમામ દળના વિભાગોમાં મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમીશનનો આદેશ જાહેર કર્યો છે.,લાંબા સમય બાદ ભારતીય સેનામાં મહિલાઓને બરોબરીનો હક મળવાનું નક્કી થઇ ગયું છે. સરકારે તેમને સ્થાયી કમિશન આપવા માટે આદેશ જાહેર કર્યો છે. હવે મહિલાઓને આર્મીની દરેક 10 સ્ટ્રીમ- આર્મી એર ડિફેન્સ, સિગન્લ, એન્જિનિઅર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મેકેનિકલ એન્જિનિઅર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલિજન્સ , જજ, એડવોકેટ જનરલ અને એજ્યુકેશનલ કોર્પમાં સ્થાયી કમિશન મળી શકશે. તો માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સરકારના આ નિર્ણયને સાચુ મહિલા સશક્તિકરણ ગણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply