દેશમાં છેલ્લા 24 કલાકમાં 49310 કોરોનાના કેસ નોંધાયા, 740 લોકોના મૃત્યુ
Live TV
-
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો આંક 12,87,945 થયો...જેમાંથી 4,40,135 એક્ટિવ કેસ છે
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે...ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 49310 પોઝિટિવ કેસ નોંધાયા...અને 740 લોકોના મૃત્યુ થયા...જ્યારે 34,602 લોકોને રજા અપાઈ...સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો આંક 12,87,945 થયો...જેમાંથી 4,40,135 એક્ટિવ કેસ છે...અને 8,17,209 લોકો કોરોનાને મ્હાત આપી...જ્યારે 30,601 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા...દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર જિલ્લામાં 9895 કોરોનાના કેસ નોંધાયા...ત્યાર બાદ બીજા નંબરે તમિલનાડુમાં 6472 કોરોનાના કેસ નોંધાયા...
