Skip to main content
Settings Settings for Dark

ગુજરાત, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં તીડ વિરૂદ્ધ અભિયાન

Live TV

X
  • પશ્ચિમ અને વાયવ્ય ભારતના મોટા ભાગના વિસ્તારમાં તીડ ત્રાટકતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે તીડ આક્રમણ વિરૂદ્ધ કમર કસી છે. વિભાગે પંજાબ, રાજસ્થાન ,ગુજરાત અને મધ્યપ્રદેશમાં તીડ વિરૃદ્ધ અભિયાન વેગીલું બનાવ્યું છે. ગઇકાલે રાજસ્થાનના બાડમેર, જોધપુર ,નાગોર,બિકાનેર, ગંગાનગર, સિકર ઉપરાંત મધ્યપ્રદેશના સતના, ગ્વાલિયર , રાજગઢ ,દેવાસ બેતુલ અને માળવા જિલ્લામાં તીડના બચ્ચાના ઝુંડ જોવા મળ્યા હતા. વહીવટીતંત્રે પ્રભાવિત પ્રદેશમાં 200 જેટલા તીડ નિયંત્રણ કાર્યાલયો શરૂ કર્યા છે. આ કાર્યાલયો વચ્ચે સમન્વય સાથે તીડ સર્વેક્ષણ અને નિયંત્રણ કાર્યવાહી ચાલી રહી છે. તીડ નિયંત્રણ માટે ડ્રોનનો ઉપયોગ પણ થશે. કૃષિ મંત્રાલયે બ્રિટન પાસેથી દવા છંટકાવ યંત્ર ખરીદ કરવા પણ મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply