Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે બેંગ્લુરૂમાં કેન્દ્રીય ગુપ્તચર તાલીમ સંસ્થાનનો શિલાન્યાસ કર્યો

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કર્ણાટકની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે બેંગ્લુરૂમાં કેન્દ્રીય ગુપ્તચર તાલીમ સંસ્થાનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે આઇટીબીપીના આવાસ અને બિનઆવાસી સંકુલોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસ્વરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પોલીસ સુધારણાની પ્રક્રિયા સતત ચાલવી જોઈએ. ફેરફારના અભાવે મહાનગરોની સુરક્ષા સમસ્યા બની છે. મહાનગરોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વામપંથી આતંકવાદ સામે ITBP એ મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સૌહરદા સહકારી સંઘની મુલાકાત પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply