Skip to main content
Settings Settings for Dark

ગોધરા: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્ક ખાતે આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Live TV

X
  • ગોધરા: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્ક ખાતે આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

    ઉનાળાની સિઝનમાં લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતો હોય છે. ત્યારે રક્તદાતાઓ દ્વારા વધુ રક્તદાન કરવામાં આવે અને રક્તની જરૂરિયાતને પહોંચી શકાય તે હેતુથી ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્ક ખાતે આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ બેન્કમાં સામાન્ય દિવસોમાં રોજના 25 થી 30 રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ આવતા હોય છે. ત્યારે ઉનાળાની સિઝનમાં રોજિંદા 70 થી 80 રક્તની જરૂરિયાતના દર્દીઓ આવતા હોય છે.. તો આવતીકાલે યોજાનાર બ્વડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે તેવી બ્લડ બેન્કના સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply