ચીન સાથે સંબંધ વિકસાવવા સીમા પર શાંતિ જરૂરીઃ વિદેશ મંત્રાલય
Live TV
-
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદન પર કડક પ્રતિક્રિયા, વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતના રાહત પેકેજનો આકાર પાકિસ્તાનની જીડીપી કરતાં મોટો છે
ચીનની સાથે સીમા વિવાદના મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને પક્ષ યથા પૂર્ણ શાંતીપૂર્વક સમાધાન માટે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત કરી રહયું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે દ્વીપક્ષીય સંબંધ મજબુત કરવા સરહદ ઉપર શાંતી જરૂરી છે. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના નિવેદન ઉપર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે કહયું છે કે ભારતના રાહત પેકેજનો આકાર પાકિસ્તાનના જીડીપીથી મોટો છે.
