જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક અજ્ઞાત આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળના જવાનો અને આંતકી વચ્ચે અથડામણ સર્જાઇ હતી.. જેમાં જવાનો એક અજ્ઞાત આતંકીને ઠાર કર્યો. તો રવિવારે સુરક્ષાદળના જવાનોએ શોપેરમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક પણ મળી આવ્યો હતો.
