શ્રી પદ્મનાભસ્વામી મંદિર અંગે SCનો ચુકાદો, પૂર્વ શાહી પરિવારને અપાયા અધિકાર
Live TV
-
કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી શ્રીમંત મંદિરનું મેનેજમેન્ટ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવારને સોપ્યું. પૂર્વ શાહી પરિવારે કોર્ટમાં અરજી કરી હતી.
કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી શ્રીમંત મંદિરનું મેનેજમેન્ટ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવારને સોપ્યું. પૂર્વ શાહી પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટે પૂર્વ શાહી પરિવારને અધિકારો આપ્યા છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું પુનઃનિર્માણ 18મી સદીમાં કરવામાં આવ્યું હતું.
