Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળે કર્યો 2 આતંકીનો ઠાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના શોપિયામાં  સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો સાથે આંતકવાદી ની થયેલી અથડામણમાં 2 આતંકી ઠાર થયા છે. અથડામણ બાદ હાલ સર્ચ ઓપરેશન ચાલું છે. સેનાના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં  2 થી 3 આતંકી ઘૂસ્યા હોવાની માહિતી સેનાને મળી હતી. સૂચના મળ્યાં બાદ સેનાએ શોપિયા ના અવનીરા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશન માં સેના જવાબી ફાયરિંગ માં બે આંતકી ઠાર થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply