Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર : રક્ષામંત્રી રાજનાથસિંહે અમરનાથના કર્યા દર્શન

Live TV

X
  • સીડીએસ જનરલ બીપીન રાવત અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ પણ કર્યા દર્શન

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. આજે રાજનાથ સિંહે અમરનાથ પહોંચી દર્શન કર્યા.. જ્યાં તેમણે બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો..અમરનાથ પરિસર અને આસપાસના વિસ્તારોની સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી..બાબા બર્ફાનીની ગુફામાં સેવા કરતા પુજારીઓએ વિધિવિધાનથી સંરક્ષણ મંત્રીને વિશેષ પૂજા કરાવી હતી..બાદમાં પુજારીઓએ તેમને પ્રસાદ અને આશિષ પણ આપ્યા..આ સમયે સીડીએસ જનરલ બીપીન રાવત અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ તેમની સાથે હાજર રહ્યા હતા..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply